ગુજરાતનો ફૂડ બિઝનેસ બહુ ઝડપથી વધી રહ્યો છે.
ભારતનો ખાણી-પીણીનો ધંધો દુનિયામાં સૌથી ઝડપથી વધી રહ્યો છે. એકલા ગુજરાતમાં જેટલી નવી રેસ્ટોરન્ટ ખૂલે છે, એટલી બેંગલુરુ સિવાય બીજા કોઈ મોટા શહેરમાં નથી ખૂલતી. અહીં પૈસો પણ ગુજરાતનો, ધંધો ચલાવનારા હાથ પણ ગુજરાતના — એટલે અહીં મેળ બેસે જ બેસે.
૪૫૦+ ચાલુ ફ્રેન્ચાઇઝ તકો